आरंभगुर्वी क्षयिणी क्रमेण,
लघ्वी पुरा वृद्धिमती च पश्चात्
दिनस्य पूर्वार्धपरार्धभिन्ना,
छायेव मैत्रि खलसज्जनानाम्
*ભાવાર્થ* દુર્જન વ્યક્તિની મૈત્રી એ દિવસમાં બપોર પહેલા પડતા પડછાયા જેવી હોય છે કે જે શરૂમાં લાંબો અને પછી ધીમે ધીમે ટૂંકો થતો જાય છે. સજ્જન વ્યક્તિની મૈત્રી એ દિવસમાં બપોર પછી પડતા પડછાયા જેવી હોય છે કે જે શરૂમાં નાનો અને પછી ધીમે ધીમે મોટો થતો જાય છે.
🙏 શુભ બુધવાર!🙏