Gujarati Quote in Tribute by SHAMIM MERCHANT

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સૂર્યાસ્ત*

https://shamimscorner.wordpress.com/2023/08/19/%e0%aa%b8%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4/

મા તું ગઈ અને જાણે જીવનમાં સૂર્યાસ્ત થઈ ગયો,
અમે ભાઈ બહેન પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો.
મા તારા ગયા પછી જરૂરી છે એકજૂથ બની રહેવું,
અમારો સંપ, પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખવું.
મા, અમે તારા મૂલ્યો હમેશા જીવિત રાખીશું,
અને તેનો વારસો આવનારી પેઢીને આપતા રહીશું.

*મારા મમ્મી-પપ્પાને સમર્પિત*

Gujarati Tribute by SHAMIM MERCHANT : 111891665
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now