🫡🫡🫡🫡🫡🫡🫡॥स्वातंत्र्यदिवस्य शुभाशया:॥
उत्तरं यत्समुद्रस्य,
हिमाद्रेश्चैव दक्षिणम्।
वर्षं तद्भारतं नाम,
भारती यत्र सन्ततिः॥
(अथर्ववेद,१२.१.१)।
*વિન્યાસ* यत् समुद्रस्य,
हिमाद्रे: च एव,तद् भारतम्।
*ભાવાર્થ*
🫡🫡🫡🫡🫡🫡🫡
સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા
જે (હિંદ) સાગરની ઉત્તર દિશામાં આવેલો છે અને જે હિમાદ્રિ (હિમાલય) ની દક્ષિણ દિશામાં આવેલો છે તે (દેશ) ભારતવર્ષ કહેવાય છે જ્યાંનાં સંતાનો ભારતી છે.
(અથર્વવેદ, ૧૨.૧.૧)
🙏મંગળમય મંગળવાર!🙏