Gujarati Quote in Good Morning by Mukesh Dhama Gadhavi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિશ્વ_સિંહ_દિનની_શુભકામનાઓ ..
#દુહામાં_સિંહ ..
-------------------
પોતાના પંડ તણો ,જેને ઘટમાં ભરોસો ઘણો
સાવજ નો સંઘરે , કાલનું ભાતું કાગડા..
કેસરકેશ, ભુજંગમણી, મેળવવા જ મથંત
સતિ શિયળ, કૃપણધન, મુંવા હાથ પડંત..
તું જાયો સિંહણ તણો, કે'વાણો સિંહણ કંથ
ભડ ભારતે ભીડતાં, પાછો ન પડે પંથ
નીચી દ્રષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય
સિંહ લાંઘણો કરે, પણ તૃણ નવ ખાય...
જિણ મારગ કેસરી ગયો, રજ લાગી તરણાંય
એ ખડ ઉભા સુકશે, નવ ચાખે હરણાંય..

Gujarati Good Morning by Mukesh Dhama Gadhavi : 111890025
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now