વહાલા દોસ્ત જાગુજી,
સરળ, સત્યપ્રિય, સૌનું સ્વાગત દિલથી કરો છો,
નિર્મળ, કોમળ હર્દયના હૈયે હરખથી સૌનો સાથ આપો છો,
ભલે દૂર ગમે તેટલાં રહ્યા આપણે..
પણ મનથી, દિલથી નજીક છીએ આપણે.
આપના આજના અમૂલ્ય દિવસે અઢળક શુભેચ્છાઓ,
ખુબ ખુબ ખુશ રહો, સાહિત્ય જગતમાં અવિરત પણે લખતા રહો.
ધરા અવતરણ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
ઇશ્વર આપની બધી જ મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ
રૂપલ મહેતા ( રૂપ)✍️