જીવન એવું જીવો કે લોકો માટે પ્રેરણા દાયી હોય, લોકો કંઈક સારું શીખે,
પોતાના માટે બધા જીવોજ છો, નિસ્વાર્થ ભાવે લોકો પશું પક્ષી પ્રાણી ઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થાઓ, છો તો બધા નીમીત માત્ર કર્તા હરતાં નીયતી મારફતે ઈશ્વર છે, પણ સારા કાર્ય ના નીમીત બનો કોઈના દુખ પીડા બાધા ચિંતા આધી વ્યાધિનું પીડા કષ્ટ મુશ્કેલી કે મુત્યુ નું કારણ ન બનો, બને તો કોઈના કષ્ટ કાપો, કષ્ટ ન આપો.. ભગવાન દરેકને સદબુદ્ધિ આપે
જય ગુરુદેવ
-Hemant Pandya