સંત સાધુ ગુરુ મહાત્મા...
આ બધા નામ ભગવાનને જોડતા હોય છે
તેના માટે તમારે દારૂ માંસ બધાનો ત્યાગ કરવો પડતો હોયછે
માથે તિલક ગળામાં માળા આ બધું ધારણ ત્યારે જ થાય છે જયારે તમે સંસાર નો ત્યાગ કર્યો હોય પરંતુ ઘણા સંત સાધુ પાછલા બારણે પોતાની ખરાબ ટેવો છોડતા નથી બસ દુનિયા ને પોતે ભગવાનનું બીજું સ્વરૂપ સમજે છે!!!!