જરૂરી નથી કે, બધાં કસરત કરી શકે કદાચ શારીરિક તકલીફો હોય કે, સમયનો અભાવ પણ, જો મન સ્વસ્થ અને પોઝીટીવ હશે તો તનની કસરતની કોઈ માયને નથી રાખતું સોરી અને થેંક્સ આ બંને શબ્દોને તમારાં જીવનનો હિસ્સો ચોક્કસ બનાવવો પડશે તો જ ખરા અર્થમાં યોગ યોગ દિવસની ઉજવણી હશે.!!!💪
-નવસર્જન