દુઃખમાં જેમણે આપણો હાથ પકડ્યો છે,બચપણમાં જેમનો ખોળો મળ મૂત્રથી ગંદો કર્યો છે, કોઈ સંકટમાં એમણે બચાવી છે તેમનો સાથ ક્યારેય ન છોડવો.🙏
🙏🌹🙏
ઘણાં મળવા જેવાં ને મળી લેવું પછી સમય જતો રહે એ ન મળે તો વસવસો રહે કે કાશ! હું ન મળી શક્યો.જેની પાસે કદાચ કોઈ ના આપી શકે એવો ખજાનો તમને દેવા માગતા હોય!જે રૂપિયા સિવાયનો પણ હોઈ શકે !!"
- વાત્ત્સલ્ય