જાહેર જોગ અપીલ
ખોટી અફવાઓ પર ધ્યાન ના દેવું કોઈ સ્માર્ટ ફોન નો ઉપયોગ કરતું હોય તેઓ એ https://mausam.imd.gov.in પર જઈ ચેક કરી લેવું તે દર ૧૦ મિનિટ માં live સેટેલાઈટ પર થી સરકાર ની વેબસાઇટ પર પ્રસારિત થાય છે. ઘણા ન્યૂઝ ચેનલ પર અલગ અલગ માધ્યમ થી સમાચાર પ્રસારિત થતા હોય છે, સરકાર સેવાભાવી સંસ્થા અને નેશનલ એજેંસી સહાય માટે તત્પર કરી દેવા માં આવેલ છે માટે સાવચેત રહો સજાગ રહો અને ખોટો સાહસ ખેડવો હાલ પુરતો ટાળો કારણ આ વાવાઝોડુ એ ભૂતકાળ માં આવ્યું હતું તે પ્રમાણ એ નથી તે cyclone સ્વરૂપ હતું આ tornado સ્વરૂપ નુ છે જેને ચક્રવાત કહેવા મા આવે છે જેની તારાજી અનેક ગણો ઘાતક હોય માટે હજુ આપના તમામ પાસે સમય છે થસે ત્યારે જોઈ લઈ એના કરતાં હજુ ક્યાંય કચાશ લાગે ક્યાંય મકાન કાચા હોય રહેણાંક વિસ્તાર નીચાણવાળા માં હોય ઘર માં આસક્ત વડીલ બાળકો હોય તેઓ ને એન્ડ સમય પર ક્યાંય શિફ્ટ નહીં કરી સકાય તેના માટે જવાબદારી અને સાવચેતી ના પૂર્વભાગ રૂપે આવતી કાલ જ નગરપાલિકા ના ઘણા कम्यूनिटी હોલ એલોટ થયેલ છે ત્યાં શિફ્ટ થઈ જવું વધુ માહિતી જ્યાં જ્યાં જરૂર લાગસે ત્યાં આપતા રહેશો સચેત રહો સ્વાસ્થ રહો અસ્તુ🙏🏻🙏🏻🙏🏻
ऐसे और पोस्ट देखने के लिए और विश्व सनातन सेना संगठन से जुड़ने के लिए क्लिक करें 👇👇
https://kutumbapp.page.link/HQTJqf2hDWEZznXY7?ref=RVPYK