English Quote in Story by VISHAKHA MOTHIYA

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રીયુનિયન : જર્મનીનાં તાનાશાહી વચ્ચે ઉગેલી એક કુમળી મૈત્રી કથા

Reunion by Fred Uhlman

થોડાંક દિવસો પહેલા હું ગુણવંત શાહ સાહેબનું પુસ્તક વાંચી રહી હતી, એમાં જ્યારે જર્મનીનો ઉલ્લેખ થયો, ત્યારે ત્યાંના પ્રખ્યાત લેખક ફ્રેડ ઉલમેનની પ્રખ્યાત "રીયુનિયન" વાર્તા એમાં દર્શાવેલ હતી. આ વાર્તા એકવાર વાંચી, બે વાર વાંચી પણ તોયે સંતોષ નહોતો થતો. પછી થયું કે આ હૃદયદ્રાવક અને કુમળી મૈત્રી વાર્તા બીજા લોકો સાથે પણ શેર કરું.

વાર્તા વાંચવા માટે અહીં ક્લિક કરો :-
https://reflections.live/articles/788/story189-riyuniyana-jarmaninam-tanasahi-vacce-ugeli-eka-kumai-maitri-katha-by-vishakha-mothiya-9826-lht119o7.html

English Story by VISHAKHA MOTHIYA : 111876883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now