અમને તો ગર્વ છે ઈશ્વરે બ્રાહ્મણ નો અવતાર આપ્યો ભીક્ષા વૃત્તિ કરીને નીર્વીભીમાની બનીને જીવન ગુજારવાનું બધાને આશીશ આપવાના બને તો સારો માર્ગ બતાવવાનો, બધાના આદરણીય વ્હાલા નાના પણ પુજનીય બનીને રહેવાનું, નથી ઠાકોરજી થાવું નથી થવું ક્ષત્રિય, ગુરુદ્રોણે જે કર્યું ભલે કર્યું, મારે તો સુદામો બની દામોદરના ગુણલા ગાવા.. હરી કરે શો હોય.
-Hemant Pandya