એવું થોડું છે કે ઝોબ કરો એટલે નિત્ય જીવન ભૂલી જવાનું?
વહેલું જાગવું,ન્હાવું,દેવ દર્શન,નમસ્કાર કરી ભોજન આરોગવાનું 😄😄😄
ઓય !........
તમને કહું છું..... જાગો !....
સવારે બાથરૂમ,રસોડે માં બેન પત્ની,ઘર મંદિરે ભગવાન અને ઝોબ પર જવા કાર લઇ તમારો ડ્રાઈવર ઉભો તમારી વાટ જુએ છે.😄😄😄
એ બધું છોડો તમારું મનગમતું વ્યક્તિ તમારી વાટ જુએ છે.ચા નાસ્તો કરાવવા..
ચાલ રજજાઇ છોડ 😀😀😀😀ઉભો થા અને લીમડાનું દાતણ ઘસ.
સવારની મંગળ શુભ કામનાઓ.
❤🌹❤- સવદાનજી મકવાણા(વાત્ત્સલ્ય)