વીવેક થી કહું છું જે જ્ઞાનની સરવાણી બુકોમાં નોંધી છે, તે જ્ઞાન અક્રમ જ્ઞાન છે, બધાની સમજમાં આવે તેવું સરળ નથી, માટે લાઈકો કોમેન્ટ ને અવકાશ નથી રહેતો, કારણ કે કોઈ સાચાં સંત કે ભક્ત દાની કે પુન્યશાળી આત્મા કે વીર પુરુષ જ આનો ભેદ જાણી સકે છે, જયા વીચારોની સીમા નું પૂર્ણ વિરામ આવે ત્યાથી અક્રમ જ્ઞાનની શરૂઆતજ થાય છે,
જય ગુરુદેવ
-Hemant Pandya