ચેહરાના હાવભાવ તમારી છબી બ્યા કરે છે, અરે ઓળખનાર તો ફક્ત ચેહરો દેખી તમારૂં આખું વ્યક્તિત્વ ભણી લે છે, ફક્ત રદયના ચોખા માણસો આગળ જ મુખ ખુલે છે " તમે નેક દીલ માણસ છો" બાકી ને કશું કહેવાનો કોઈ મતલબ નથી રહેતો,કેમ સમજાય છે?? સમજદાર ને સમજાવવું નથી પડતું 🙏🕉️🚩💐 જય ગુરુદેવ
-Hemant Pandya