Gujarati Quote in Romance by mahendr Kachariya

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ છો મિત્રો?

આજે એક નાનકડાં વિરામ બાદ જબરદસ્ત રોમાંચક, રહસ્યોથી ભરપૂર, એક નિસ્વાર્થ પ્રેમ અને લાગણીઓને આવરતી એક સુંદર પ્રેમ અને રહસ્ય કથા એટલે જ માન્યાની મંઝિલ

આજથી માતૃભારતી પર શરૂ થતી અપ્રતિમ નવલકથા" માન્યાની મંઝિલ નો પ્રથમ ભાગ આજે 9:30 pm રજુ થશે... તો આ નવલકથાની ભવ્ય રજૂઆતને વાચવાનું ચૂકશો નહીં... માતૃભારતી પર એકદમ નિ:શુલ્ક છે.

બસ આપના સાથની દિલથી અપેક્ષા છે...આભાર. આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂરથી આપશો..!

Gujarati Romance by mahendr Kachariya : 111875929
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now