વચન આપી અમારી વાતથી દુર થયી ગયા તમે
પ્રેમના તાંતણે બાંધી ,કેમ દૂર થતી ગયા છો તમે
દિલમાં અપાર વેદના આપી કેમ દૂર થઈ ગયા તમે
વચનો આપ્યા પ્રેમના સાથોસાથ નિભાવવાના તમે
અણધાર્યો વળાંક એવો કેમ લીધો પ્રિયતમ તમે
અમને છોડી કંઈ બીજી દુનિયા વસાવી છે તમે
અમે તમારા થયી રહ્યા,છતાં દૂર થયી ગયા તમે
વચન તો નિભાવવા આપ્યા છતાં ભૂલી ગયા તમે
ખુશ રહેજો દિલથી દુઆ આપુ છું પ્રિય તમને
ખોટા વચનો આપી દર્દ ના આપતા કોઈને તમે.
-Bhanuben Prajapati