બાળકોને હીરો બનાવવા માટે માં - બાપ,
આખી જિંદગી વિલન બન્યા રહે છે.
પણ માં - બાપ આપણને સુપર હીરો બનાવવા,
તેઓ સુપર વિલન બની રહે છે.
સૌથી ખુશનસીબ લોકો એ છે કે,
જેમની પાસે પરિવાર અને મિત્રો છે,
પણ મારી પાસે તો ફક્ત મારી માં છે.
માં તારા વિના મારી જિંદગી શૂન્ય છે,
તું જ મારા જીવન નું અજવાળું છે.
- હરેશ ચાવડા "હરી"