જે લોકો તમારી ઈર્ષ્યા કરે,
એજ તમારી પીઠ પાછળ વાતો કરે છે, અને એના પણ માત્ર આજ કારણો છે.
જયારે એ તમારું લેવલ મેચ ના કરી શકે,
તમારા જેવી લાઇફસ્ટાઇલ ના જીવી શકે,
અને તમારા જેવા પાવરફુલ બનીને સિદ્ધિ ના પામી શકે,
માટે લોકો ની ચિંતા છોડો
અને લાઈફમાં મસ્ત બનીને આગળ વધતા રહો !!!!!!!!!!!!