પ્રેમ તો એક ઝરણું છે, જે સતત વહ્યા કરે છે,
જેમ માછલી ને પાણીમાંથી કાઢો તો દમ તોડી દે છે,
એમ
પ્રેમ નું પણ કઈ એવું જ છે,
જો તમે કોઈ ના વિશ્વાસ થી પ્રેમ ને જીતો છો,
તો એ જિંદગીભર તમારો સાથ નિભાવશે જ
પણ
જો તમે જીદ થી પ્રેમ મેળવો છો,
તો એમાં સફળતા મળશે કે નહિ એ વ્યક્તિના વર્તન પર આધારિત છે,
કારણકે જીદ થી મેળવેલ પ્રેમ હોય કે વસ્તુ ક્યારેય ટકતું નથી..........