સ્નેહલગ્ન-પ્રેમલગ્ન - એક પ્રશ્ન ?
“ મરજી વગર કે પરસ્પર સંમતિ વગર લગ્ન થાય તે આધ્યાત્મિક અપરાધ છે.
પ્રેમના અંશ વગર થયેલી પ્રત્યેક લગ્નવિધિ અગ્નિની સાક્ષીએ થાય તો પણ
એને અશ્લીલ જાણવી.એવાં લગ્ન તો કપ અને રકાબી નું લગ્ન ગણાય. કપ તૂટી
જાય ત્યારે રકાબી ગંગાસ્વરૂપ નથી બનતી. લગ્ન સંસ્થાને પ્રેમ જ બચાવી શકે.
સંકૃતિ અને પ્રકૃતિનું મિલન થઇ ન શકે. આવું મિલન ન થાય તો વિકૃતિ ટાંપીને
બેઠેલી જ હોય છે.”
🙏