संसारतापदग्धानाम्,
त्रयो विश्रान्तिहेतवः ।
अपत्यं च कलत्रं च,
सताम् सङ्गतिरेव च ॥
(चाणक्यनीति,४.१०)
*વિન્યાસ*
संसार+ताप+दग्धानाम्,
त्रय: विश्रांति, सङ्गति: एव ।
*ભાવાર્થ*
સંસારના તાપથી દાઝેલાને આ ત્રણથી જ રાહત મળે છે:
૧. વસ્તાર એટલે પુત્ર--પુત્રી,
૨. પત્ની અને
૩. ભગવાનનાં ભક્તજન.
(ચાણક્યનીતિ, ૪.૧૦)
🙏મંગળમય મંગળવાર!🙏