"મિત્રતા એટલે એક એવો સંબંધ કે જ્યાં શબ્દો ગોઠવવા ન પડે, આંખને સંતાડવી ન પડે અને છતાંય મનમાં પડેલું વંચાઈ જાય....આ એવો સંબંધ છે જેમાં હાસ્ય પાછળ નું રુદન પણ સમજાય જાય વંચાઈ જાય.... દુનિયાનો શ્રેષ્ઠ સંબંધ એટલે"મિત્રતા.... આ એક જ સંબંધ એવો છે કે જેનો માણસને ભાર નથી લાગતો...અને છતાં ભાર હળવો કરી શકાય છે"

Gujarati Motivational by Nayana Viradiya : 111867535

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now