દિલથી કરો પ્રાર્થના તો પ્રભુ રામ આવે છે,
ભાવથી બનાવો ભોજન તો પ્રભુ પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે,
ઉદાહરણ જોઈએ શબરીનું
પ્રભુ શ્રી રામ એંઠા બોર ખાય છે,
ભાવભક્તિથી કરો આરાધના તો અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે.
- રામનવમી પર્વની શુભેચ્છાઓ...
જય શ્રી રામ 🙏🙏🙏
-Kaushik Dave