એ ટપાલ ત્યાં જ અટવાઈ ગઈ,
" જવું મારે ક્યાં?"
એ જ વિચારોમાં ખોવાઈ ગઈ,
સરનામું તો આ જ છે,
નક્કી! લાગણીઓ બદલાઈ ગઈ...

✍️ સરગમ

-Priyanka Chauhan

Gujarati Poem by Priyanka Chauhan : 111865599

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now