Happy women's day
સ્ત્રી માટે તો જીવનભર વુમન ડે હોવો જોઈએ કારણકે સ્ત્રી વિના દુનિયામાં કોઈને પણ જીવવું અઘરું છે,સ્ત્રી સૃષ્ટિનો આધાર છે.હંમેશા તેને માન આપવું જોઈએ, દીકરી,પત્ની,"માં",દાદી, નાની કેટલાય સ્વરૂપોમાં સમાયેલી સ્ત્રી છે , છતાં તે બધા પત્રોમાં પોતાની કળાથી દીપી ઉઠે છે.ક્યારેય સ્ત્રીનું અપમાન કરવું નહિ,કારણકે તેનામાં જગદંબા સમયેલી છે ક્યારેક રણચંડી પણ બની શકે અને ક્યારેય એક લાગણીઓ ભરેલી સ્ત્રી.
-Bhanuben Prajapati