જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલીનો જવાબ આપણી પાસે હોય છે,પરંતુ આપણે પોતાના મન પર વિશ્વાસ મૂકતા નથી અને લોકોએ બતાવેલા ઉપાયો સાથે ચાલીએ છીએ અને નિષ્ફળ રહીએ છીએ માટે પોતાના આત્મવિશ્વાસ સાથે અને પોતાના નિર્ણય પર ચાલો તમે જ તમારી મુશ્કેલીનો હલ નીકાળી શકશો.
-Bhanuben Prajapati