*"હેપી હોમ"*
*એક હૃદયસ્પર્શી નાનીકડી નવલકથા*
અનાથાશ્રમ: એક રક્ષણાત્મક આશ્રય, છતાં એક એવી જગ્યા, જે સંવેદનશીલ બાળકોના હૃદયમાં ઘર અને પરિવાર માટે તૃષ્ણા બાકી રાખે છે, જેને તેઓ પોતાનું કહી શકે. આ નાનીકડી નવલકથા તેમના જીવનનું કાલ્પનિક પ્રતિબિંબ છે; નિરાશાથી આશા સુધીનું.
*© શમીમ મર્ચન્ટ, મુંબઈ.*
https://www.matrubharti.com/book/19938794/happy-home