મારી નજરો તને શોધેને તું દેખાઈ જાય એનાથી વધુ મારે શું જોઈએ
વગર બોલે તું સમજી જાય એનાથી વધુ મારે શું જોઈએ
મારી આબાદ જીદંગી માટે તું કડવા ઘૂંટ પીવે બસ એનાથી વધુ મારે શું જોઈએ
બસ તારી એક નજરની હું ગુલામ છું
આ જીવન એક નજર આપજે.
ચિતા મારી સળગી હોય ને ત્યા અલવિદા કહેવા તારી નજર નાખજે..
-Ami