दंभो दर्पोऽभिमानश्च,
क्रोध: पारुष्यमेव च।
अज्ञानं चाभिजातस्य,
पार्थ संपदमासुरीम्॥
(श्रीमद्भगवद्गीता,१६.४)।
વિન્યાસ
दंभ: दर्प: अभिमान: च,
पारुष्यम् एव,
च अभिजात स्य,
संपदम् आसुरीम्।
ભાવાર્થ
(કૃષ્ણ અર્જુનને) હે પાર્થ,
આડંબર, અહંકાર (દર્પ), અભિમાન, ક્રોધ, કઠોરતા (પારુષ્ય) અને અજ્ઞાન આ બધી આસુરી સંપત્તિ છે.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૧૬.૪)
🙏 શુભ શુક્રવાર! 🙏