ડૂબતી નાવડી મા કિનારા સમાન તું દેખાય છે,
અસહ્ય વેદના મા રાહત ના મલમ સમાન તું દેખાય છે,
ગ્રીષ્મ ઋતુમાં ધગધગતા તડકામા શીતળ છાયા સમાન તું દેખાય છે,
નીંદર હવે બોવ મુશ્કેલી આવે છે પણ ક્યારેક આવેલી જપકી સુંદર સ્વપ્ન સમાન તું દેખાય છે,
તરસતી આંખો તને જિયાન ની પ્રાર્થના મા ઈશ્વર સમાન તું દેખાય છે.
-✍️Jihan✍️