विद्यां चाविद्यां च,
यस्तद्वेदोभ्य सह ।
अविद्यया मृत्युं, तीर्त्वाऽमृतमश्नुते ॥
(ईशावास्य उपनिषद,१.११)।
વિન્યાસ -- च अविद्याम्,
य: तत् द्वेदोभ्य,
तीत्वा: अमृतम् अश्नुते।
ભાવાર્થ -- જે જ્ઞાન (વિદ્યા) અને અજ્ઞાન (અવિદ્યા) આ બંનેને એકસાથે જ જાણે છે એ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મૃત્યુના ભયને પાર કરીને જ્ઞાનના અમૃતતત્ત્વને (દેવત્વ) પામે છે.
જે તત્ ને એ રીતે સમજે છે કે એ તો વિદ્યા અને અવિદ્યા બેઉ એકસાથે અભિન્ન રીતે જ જોડાયેલાં છે એ અ-વિદ્યાથી
મૃત્યુને પાર કરી વિદ્યાથી અમરત્વના આસ્વાદનો અનુભવ પ્રાપ્ત કરે છે.
(ઈશાવાસ્ય ઉપનિષદ, ૧.૧૧)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏