परस्परस्य मर्माणि,
ये भाषन्ते नराधमाः ।
त एव विलयं यान्ति, वल्मीकोदरसर्पवत् ॥
(चाणक्यनीति, ९.२)।
વિન્યાસ
वल्मीक: दर सर्पवत्।
ભાવાર્થ
જે હલકટ વ્યક્તિ બીજાંની અંગત ખામીઓ શોધીને જાહેરમાં કહેતી ફરે છે એનો નાશ, જેમ કોઇ સાપ કીડીઓનાં દરમાં જઇને મરે, એવી રીતે થાય છે.
(ચાણક્યનીતિ, ૯.૨)
🙏 શુભ શશિદિન! 🙏