सन्तोषामृततृप्तानां,
यत्सुखं शान्तिरेव च ।
न च तद्धनलुब्धानामितश्चेतश्च धावताम् ॥
(चाणक्यनीति, ७.३)।
વિન્યાસ -- संतोष अमृत,
यत् सुखं शांति: एव च,
तत् धन लुब्धानामित: चेत: च
ભાવાર્થ -- સંતોષરૂપી અમૃતનું પાન કરવાથી જે સુખ અને શાંતિનો અનુભવ થાય છે એ ધનની પાછળ જ્યાંત્યાં દોડાદોડી કરનાર લોભિયાને કદી થતો નથી.
(ચાણક્યનીતિ, ૭.૩)
🙏 શુભ આદિત્યવાર! 🙏