ગંભીર બનીને ના જીવશો
થોડું તો હસતા રહેજો
દિવસમાં જો
એક સ્મિત પણ
ના આપ્યું તો,
કરવી પડશે હાસ્ય યાત્રા
- કૌશિક દવે

-Kaushik Dave

Gujarati Funny by Kaushik Dave : 111855839

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now