કોઈ બીજ બોલ્યું કે,"નથી ઊગવું જા મારે"...
એતો શક્યતાઓ જ શોધે વિકસવા માટે...
અનુકુળતાઓ તો ઘણી વાર નથી હોતી સાથે...
થોડી અગવડતા પણ જરૂરી ઉપર ઉઠવા માટે...
વધુ હવા, પાણી કે ખાતર નુકશાની જ વોરે...
પ્રમાણસર સઘળું મળે તો જ ફૂલ મોહરે...
ઇચ્છા હોય બળવાન તો રસ્તો પણ મળે..
પ્રતિકૂળતાઓ માં પણ કુંપળો ફૂટે...
.
-Tru...