Gujarati Quote in Thought by Tr.Mrs.Nirali Polara

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉંમરમાં નાનો પણ સમજણમાં મોટો હતો...
મારુ પિયર જાણે તારાથી જ શોભતું હતુ..
હજી પણ પિયરની ભીતોંભીત કરે તારો જ ગુંજારવ..
હજી પણ લોચન શોધે તારી જ ઝલક
હૃદય તો માનતું જ નથી પણ મનને મનાવું છું,,
તુ આવીને જોઈ જા ભાયલા તારા વગર કેમ જીવું છું???😔😔

ALWAYS MISS YOU BHAI🥰🥰

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111848732
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now