નૈનોથી ઘાયલ કરો છો કેમ તમે આમ
ક્યાં ચાલ્યા જાઓ છો તમે ફેલાવી માયાજાળ
તમારી સાથની માયાજાળ મજાની છે
અમને એકલા મૂકીને ના જાઓ તમે સરેઆમ
નૈનોની ભાષા તમારું કાજલ બોલે છે
અમને તડપાવી આમ ના ચાલ્યા જાઓ આજ
આ માયજાળ ઉલજતી જાય છે
તમે જ સુલજાવી શકો એમ છો
તો કેમ કરો છો તમે મને આ રીતે હેરાન
યોગી
-Dave Yogita