મારી સોનાની ચિડિયાને આકાશમાં જ વીંધી નાખી
ક્રાઇમ કરતા નરાધમો એ
મારા દેશની હાલત બગાડી નાખી
નામ લેતા સુરક્ષિત મહેશુસ કરતી
એને અસુરક્ષિત કરી નાખી
ક્રાઇમ કરતા નરાધમો એ
મારા દેશની હાલત બગાડી નાખી
શાન હતી જે સંબંધ પર
એવા દિકરાએ પોતાની જ માં ને મારી નાખી
ક્રાઇમ કરતા નરાધમો એ
મારા દેશની હાલત બગાડી નાખી
પવિત્રતા ના નામ પર અપવિત્રતા
ઘણા કહેવાતા ધર્મના ઠેકેદારોએ ફેલાવી નાખી
ક્રાઇમ કરતા નરાધમો
એ મારા દેશની હાલત બગાડી નાખી
યોગી
-Dave Yogita