વીચારી લીધું? તો હવે કહો , શું દેશ દ્રોહી ગદ્દાર કે વીદ્રોહી ભારત બહાર છે ? કે ભારતમાં પણ છે?
જો હોય તો શોધો,
એ કેવા કેવા રૂપમાં છુપાયો છે?
શું દેશની એકતા અખંડિતતા અને દેશને અંદરથી ખોખલો કરનાર, કે પછી લાચ રુશવતીયો, કે પછી કે દેશની શાંતી ભંગકરનાર અને લડાવનાર , કે પછી????
હજું પ્રશ્નો વીચારો કોણ કોણ છે, દેશને એક આતંકવાદીજ ખોખલો નથી કરતો, પણ દેશના અર્થ તંત્ર ને ખોખલું કરનાર લુટનાર, એ દેશ દ્રોહી નથી?
દેવાદાર કરનાર, લોકોના પૈસે લીલાલેર કરનાર દેશ દ્રોહીજ નહીં પણ દેશના લોકોનો ગુનેગાર નથી?
કયા અ સામાજીક તત્વો છે??
નહીં જાગો તો આવનાર પેઢી તમને કયારેય માફ નહીં કરે,
સેવ ઈન્ડિયા 🙏
-Hemant Pandya