કોઈ ક્ષણ માટે તું મારી સાથે તો જીવી જો...
એ ક્ષણ થી સદીઓ હું જીવી જાણું...
તારા આલિંગનના અહેસાસની ભીતર...
મારું જીવન શણગારી ને ઉજવી જાણું....
પણ,બસ કોઈ ક્ષણ માટે જ....એના થી વધારે નહિ...
નહિ તો ક્ષણને સદીઓ બનાવવાની જવાબદારી તમારી આવશે...
હું તો બસ આ અસ્તિત્વને તારા નામે કરી જાણું
-Tru...