દિવાળી એટલે પ્રકાશ નો તહેવાર
દિવાળી એટલે ઉજાસ નો વહેવાર
દિવાળી એટલે હૈયા નો રણકાર
દિવાળી એટલે રંગો નો શણગાર
દિવાળી એટલે સંબંધો નો શ્વાસ
દિવાળી એટલે ઘર ઘર ઉલ્લાસ
#HappyDiwali

Gujarati Shayri by Nayana Viradiya : 111839992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now