જ્યારે ઘરનો ભંગાર કાઢવા બેસીએ, ત્યારે કેટલીક નકામી વસ્તુઓ પણ કામની લાગવા લાગે છે. જીવનનું પણ એવું જ હોય છે.
જીવનમાં એવી ઘણી વ્યક્તિઓ હોય છે જેમને આપણે નકામી સમજીને સ્મૃતિના કોઈક ખૂણામાં મૂકી રાખીએ છીએ, પણ છેલ્લે જ્યારે સરવૈયું કાઢીએ તો એ લોકો પણ ક્યારેક કીમતી સાબિત થતાં હોય છે...
- પાર્થ પ્રજાપતિ