Gujarati Quote in Religious by Nayana Viradiya

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં કાળી ને કલ્યાણી રે મા મહાકાળી
તું દુખિયા ના દુઃખ હરનારી રે માં મહાકાળી
તું પાવાગઢ વસનારી રે માં મહાકાળી
તું ચોંટીને ચામુંડા કહેવાની રે માં મહાકાળી
તું જગદંબા જગ ને રક્ષનારી રે માં મહાકાળી
તું અસુરો ને હરનારી રે માં મહાકાળી
#Mahakali

Gujarati Religious by Nayana Viradiya : 111837911
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now