છે અનોખો મિજાજ જે કરે અલગારીઓ થી અલગ
ફૂટે હાસ્ય તણા ફુવારા ને વરસે પ્રેમ ભીના ફોરાં પછી તો
આવે છે હારબંધ મિત્રોની વણજાર ને ગૂંથાય છે સ્નેહ સમાં તાણાવાણા
ખુલે છે મસ્તી ની મધુશાળા ને મળે છે જાકારો ઉદાસીન પળ ને
છે આવો અનોખો મિજાજ જ્યાં વસે ખુશીઓ નો મિજાજ
-Shree...Ripal Vyas