શ્રધ્ધા અને સબૂરી
જેમનુ બીજું નામ..
સાદગી ભર્યું જીવન
અને જેમની જિહ્વા પર,
સદા રામ નું જ નામ...
હોય જો મન માં
તેમના પર શ્રધ્ધા અને સબુરી.
પળવારમાં પાર પડી જાય,
ગમેતેવા અઘરા તમામ કામ...

*જય સાંઈ બાબા 🙏*
અનુરાગ બાસુ*
#Saibaba

Gujarati Religious by Anurag Basu : 111836168
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now