એક બેન દુકાનમાં જઈને એકપછી એક એમ લગભગ બધા જ સાબુ જોવા માંગે પાછા મૂકી દે.
છેલ્લે સંતુરનો વારો આવ્યો.
તે આપતાં જ સેલ્સમેન બોલ્યો , " તમને જોઈને લાગે છે આ સંતુર વાળા પણ સાવ ખોટા નથી હો"!!.
બેને તરત બાર નો બાંધો લઈ લીધો.
રણમાં પણ રેતી વેચી શકે તેનું નામ #જાહેરાત .
-Dharmisita Mehta