સાયરસ મિસ્ત્રીનું એક્સિડન્ટ માં મૃત્યુ થયું તો આખા દેશમાં પાછળ બેઠા હોય એના માટે પણ સીટબેલ્ટ ફરજિયાત કરી નાખ્યો......
ભગવાનનો આભાર માનો કે અદાણી, અંબાણીને ઝાડા નથી થતા નહીંતર તો આ લોકો દેશની તમામ જનતા ને ડાયપર પહેરવાનું ફરજિયાત કરે એવા છે.
🤣😜😅😃🤓😝🤩😁😂
*અંધેર નગરી અને ગંડું રાજા.*
-RajniKant Joshi