હ્દય સોંસરવી ઉતરી ગઈ એક તલવાર..
કરીએ શું કોઈ ને પણ ફરિયાદ..
અમે જ તો જીવ ની જેમ સાચવી ને રાખી હતી..
આ હાથ થી જ તો પંપાળી હતી..
પાછી હ્દય માં ઉતરી ને ય કહે છે..
"I have an Objection" યાર..
ત્યારે યાદ આવ્યું કે..એ ઉતરતી હતી હ્દય માં..
ત્યારે જ અમે જ તો બોલ્યા હતા કે..
" Mention not " મારી જાન...
મારે પણ કહેવું જોઈતું હતું ત્યારે જ
" I have an objection" મારા પ્યાર....
ANURAG BASU*