કહાની ત્રણ મિત્રો ની છે “ ધન , પ્રેમ અને વિશ્વાસ ” ત્રણે ને એક વાર અલગ થવાનું થયું , એક બીજાને પૂછ્યું ફરી ક્યાં મળશું ? ધને કહ્યું હું અમીર લોકોની તિજોરીમાં મળીશ , પ્રેમે કહ્યું હું મંદિરો અને માણસો ના દિલમાં મળીશ વિશ્વાસ ને પૂછ્યું તું ક્યાં મળીશ ? એને જવાબ આપ્યો હું એક વાર ચાલ્યો ગયો પછી ક્યારેય નહીં મળું . ”
-Jas lodariya